વડોદરામાં પાર્કિંગ બાબતે યુવકની હત્યા, બે વ્યક્તિ વચ્ચે મારામારી થતા આરોપી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી.
Published on: 04th August, 2025
વડોદરાના પ્રિયા સિનેમા નજીક ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગમાં બોલાચાલી થતા યુવકની હત્યા થઈ. અક્ષય કુરપાણે નામના 30 વર્ષીય યુવકને છરીના ઘા મારવામાં આવ્યા, ગોત્રી હોસ્પિટલમાં તેનું મોત થયું. તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી, આરોપી સુશીલકુમાર સિંઘને પકડવા ચક્રો ગતિમાન કર્યા. આ ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ.

Published on: August 04, 2025