યુક્રેન યુદ્ધમાં ભારત રશિયાને 'ફન્ડિંગ' કરી રહ્યું છે: ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ.
યુક્રેન યુદ્ધમાં ભારત રશિયાને 'ફન્ડિંગ' કરી રહ્યું છે: ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ.
Published on: 04th August, 2025

અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર સ્ટીફન મિલરે ભારત પર Russia પાસેથી ઓઈલ ખરીદી યુક્રેન યુદ્ધમાં પુતિનને આડકતરી રીતે 'ફન્ડ' કરવાનો આરોપ મૂક્યો છે. આ Trump ને "સ્વીકાર્ય નથી", ભારતે નીતિ બદલવી જોઈએ. સ્ટીફન મિલર Trump સરકારમાં વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ છે, અને આ અમેરિકા દ્વારા ભારત પરનો મોટો આરોપ છે.