આનંદ શહેરમાં 122 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરી માટી બનાવી બાગબગીચામાં સમતળ કરાશે.
આનંદ શહેરમાં 122 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરી માટી બનાવી બાગબગીચામાં સમતળ કરાશે.
Published on: 04th August, 2025

આણંદ મનપા દ્વારા દૈનિક 200 મેટ્રિક ટન કચરામાંથી 122 મેટ્રિક ટન કચરાને વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટમાં પ્રોસેસ કરી વિન્દ્રો કમ્પોસ્ટીંગ મેથડથી કમ્પોસ્ટ થયેલ માટીને ગાર્ડનમાં ઉપયોગમાં લેવાય છે. દૈનિક 6 ટેમ્પી દ્વારા કિચન વેસ્ટનો નિકાલ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનથી 26 મે.ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે. નવીન રોડ સાઈડ લીટર બીન અને ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. 3 રોડ સ્વીપર મશીન કાર્યરત છે અને 472 સફાઈ કામદારો સેનિટેશનની કામગીરી કરે છે.