થર્મલમાં એસડાઈટનું તળાવ ફાટ્યું: 5 વાહન અને 5 લોકો ફસાયા.
Published on: 28th July, 2025
ખેડાના ગળતેશ્વર તાલુકામાં થર્મલ પાવર સ્ટેશન ખાતે એસડાઈટનું તળાવ ફાટવાથી 15 ફૂટ પાણી ભરાયું, એસડાઈક ભરવા ગયેલા 5 લોકો ફસાયા. ફાયર વિભાગે 1 કલાકમાં રેસ્ક્યુ કર્યું. 4 ટેલર અને 1 હાઇવા પાણીમાં ગરકાવ છે, રેસ્ક્યુ ચાલુ છે.
થર્મલમાં એસડાઈટનું તળાવ ફાટ્યું: 5 વાહન અને 5 લોકો ફસાયા.

ખેડાના ગળતેશ્વર તાલુકામાં થર્મલ પાવર સ્ટેશન ખાતે એસડાઈટનું તળાવ ફાટવાથી 15 ફૂટ પાણી ભરાયું, એસડાઈક ભરવા ગયેલા 5 લોકો ફસાયા. ફાયર વિભાગે 1 કલાકમાં રેસ્ક્યુ કર્યું. 4 ટેલર અને 1 હાઇવા પાણીમાં ગરકાવ છે, રેસ્ક્યુ ચાલુ છે.
Published on: July 28, 2025