અમરેલીમાં નાળા પર ગાબડું: અકસ્માતનો ભય, માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટરનું MLAને પત્ર.
અમરેલીમાં નાળા પર ગાબડું: અકસ્માતનો ભય, માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટરનું MLAને પત્ર.
Published on: 28th July, 2025

અમરેલીના વાવેરા-આગરીયા જકાતનાકા રોડ પર નાળામાં ગાબડું પડતા અકસ્માતનો ભય. માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટરે MLA હીરા સોલંકીને પત્ર લખી રજૂઆત કરી છે. વાવેરા રોડથી આગરીયા જકાતનાકા બાયપાસનો આ રોડ વાહનચાલકો માટે ઉપયોગી છે. નેરડીના નાળામાં ગાબડું પડતા અને RCC રોડ તૂટતા રાહદારીઓને મુશ્કેલી પડે છે. તાત્કાલિક સમારકામ કરવા વિનંતી કરાઈ છે.