નારમાં જુગાર રમતા 5 શખસ ઝડપાયા. પોલીસે 15 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Published on: 28th July, 2025
પેટલાદ તાલુકાના નારમાં સિકોતર માતાના મંદિર પાછળ જુગાર રમતા 5 શખસને બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યા. આરોપીઓની ઓળખ રામા પરમાર, જશવંત રાઠોડ, સુરેશ ચૌહાણ, સુરેશ ઉર્ફે ડેની રાઠોડ અને અરવિંદ ઉર્ફે ટીકો ચૌહાણ તરીકે થઈ છે, જે તમામ નારના જ છે. પોલીસે સ્થળ પરથી 15 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Published on: July 28, 2025