દહેગામમાં જળબંબાકાર: મોડી રાત્રે 4 કલાકમાં 5 inch વરસાદ!
Published on: 28th July, 2025
દહેગામમાં લાંબા વિરામ બાદ શનિવારે રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી 4 કલાકમાં 5 inch વરસાદ વરસ્યો. શહેરના અમદાવાદ રોડ, મ્યુનિસિપલ હાઇસ્કૂલ રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. Nehru ચોકડીથી Civil Court સુધીના રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો અને MESHVO, VATRAK અને KHARI નદીમાં પાણી વહેતું થયું. VATRAK નદી બે કાંઠે વહેતી થઈ.

Published on: July 28, 2025