કાર્યવાહી: નવસારીમાં CCTV કેમેરા ન લગાવનાર 4 ડિટેઇન.
Published on: 28th July, 2025
નવસારીમાં કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ પોલીસે CCTV નહિં મૂકનારા અને ફૂટેજ નહિં રાખનારા દુકાનદારો સામે કાર્યવાહી કરી. નવસારી, વિજલપોર અને ચીખલી વિસ્તારમાં CCTV નહિં લગાવવા બદલ અને કારીગર માહિતી ન આપવા બદલ જાહેરનામા ભંગ હેઠળ ડિટેઇન કરાયા. કલેક્ટરના જાહેરનામા મુજબ, CCTV લગાવવું અને માહિતી આપવી ફરજિયાત છે.

Published on: July 28, 2025