કોસ્ટલ રોડ પર ટ્રાફિક નિયમ ભંગ કરનાર પર 236 CCTV કેમેરાની નજર રાખવામાં આવી રહી છે.
કોસ્ટલ રોડ પર ટ્રાફિક નિયમ ભંગ કરનાર પર 236 CCTV કેમેરાની નજર રાખવામાં આવી રહી છે.
Published on: 28th July, 2025

Mumbai Coastal Road પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર 236 CCTV કેમેરાથી નજર રાખવામાં આવે છે. આ કેમેરા અકસ્માતોને ઓળખે છે, વાહનોની ગણતરી કરે છે અને નંબર પ્લેટ પણ વાંચે છે. સ્પીડ લિમિટ ઓળંગનારા વાહનોની પણ નોંધ લેવાય છે, જેનાથી ટ્રાફિક નિયંત્રણમાં મદદ મળે છે અને રહેવાસીઓને શાંતિ મળે છે. આ પહેલથી મુંબઈગરાને ઝડપી, સુરક્ષિત અને સુલભ ટ્રાફિક સુવિધા ઉપલબ્ધ થાય છે.