મંગળવારનું રાશિફળ: મિથુન રાશિ માટે નાણાકીય સ્થિતિ સંતુલિત, તુલા રાશિ માટે POLICYમાં રોકાણ માટે શુભ દિવસ
મંગળવારનું રાશિફળ: મિથુન રાશિ માટે નાણાકીય સ્થિતિ સંતુલિત, તુલા રાશિ માટે POLICYમાં રોકાણ માટે શુભ દિવસ
Published on: 14th July, 2025

ગુજરાતી પંચાંગ અનુસાર 15 જુલાઈ, 2025ના મંગળવારનું રાશિફળ. સિંહ રાશિના જાતકો નવી યોજનાઓ પૂર્ણ કરશે. તુલા રાશિના જાતકોને રોકાણથી ફાયદો થશે. વૃશ્ચિક રાશિના જાતકોએ નોકરીમાં સમાધાન કરવું પડી શકે છે. મકર રાશિના જાતકોને BUSINESSમાં નવા ORDER મળશે, જ્યારે કુંભ રાશિના જાતકોએ વિચારીને રોકાણ કરવું. મિથુન રાશિના જાતકોએ સાવચેત રહેવું.