સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પછી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પછી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે.
Published on: 21st August, 2025

Sevanth Day School Ahmedabad માં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ અને તોડફોડ થતા DEO દ્વારા સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાનો આદેશ અપાયો છે. વાલીઓ અને સ્થાનિકોના આક્રોશને જોતા હાલમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવશે નહીં અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. સ્ટાફની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.