વિજયનગર: રસ્તો ધોવાયો, વાહન વ્યવહાર બંધ, વિજળીના થાંભલા પડ્યા, હરણાવ જળાશયમાંથી 11 હજાર ક્યુસેક પાણી છોડાયું.
Published on: 26th August, 2025
રાજસ્થાનમાં ભારે વરસાદથી હરણાવ જળાશય 97% ભરાતા, 11 હજાર ક્યુસેક પાણી છોડાયું. Polo Forestમાં રસ્તા ધોવાયા, વાહન વ્યવહાર બંધ થયો, અને વિજળીના થાંભલા પડ્યા. નવ ગામોને એલર્ટ કરાયા અને વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે.

Published on: August 26, 2025