અમદાવાદ આહીર સમાજનો સન્માન સમારોહ: 83 તેજસ્વી વિદ્યાર્થીઓ અને 69 અધિકારીઓનું સન્માન કરાયું. "આહીર એક્સેલન્સ એવોર્ડ-2025".
અમદાવાદ આહીર સમાજનો સન્માન સમારોહ: 83 તેજસ્વી વિદ્યાર્થીઓ અને 69 અધિકારીઓનું સન્માન કરાયું. "આહીર એક્સેલન્સ એવોર્ડ-2025".
Published on: 26th August, 2025

અમદાવાદમાં આયોજિત "આહીર એક્સેલન્સ એવોર્ડ-2025" કાર્યક્રમમાં 83 વિદ્યાર્થીઓ અને 69 અધિકારીઓને સન્માનિત કરાયા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાતા ગીતાબેન બલદાણીયા સહિતનાનું સન્માન કરવામાં આવ્યું. મહેમાનોએ યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા તથા વ્યસનોથી દૂર રહેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.