બોટાદ તાલુકા સેવા સદન પાસે કચરાના ઢગલા: કોંગ્રેસ આગેવાને ગંદકીનો વીડિયો શેર કર્યો.
બોટાદ તાલુકા સેવા સદન પાસે કચરાના ઢગલા: કોંગ્રેસ આગેવાને ગંદકીનો વીડિયો શેર કર્યો.
Published on: 26th August, 2025

બોટાદના પાળીયાદ રોડ પરના તાલુકા સેવા સદનની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે. સરકારી કચેરીની બહાર કચરાના ઢગલાથી દુર્ગંધ ફેલાઈ રહી છે. Congress આગેવાન સિકંદર જોખીયાએ આ ગંદકીનો વીડિયો બનાવી share કર્યો છે. સ્વચ્છતા અભિયાન માત્ર હોર્ડિંગ્સ અને કાગળ પર જ છે. સ્થાનિક તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ છે, અન્યથા નાગરિકોના આરોગ્ય પર વિપરીત અસર થશે.