વિયર કમ કોઝવે ઓવરફ્લો: ઉકાઈ ડેમથી પાણી છોડતા તાપી નદી બે કાંઠે, કોઝવે ભયજનક સપાટીથી ઉપર.
વિયર કમ કોઝવે ઓવરફ્લો: ઉકાઈ ડેમથી પાણી છોડતા તાપી નદી બે કાંઠે, કોઝવે ભયજનક સપાટીથી ઉપર.
Published on: 26th August, 2025

ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું, જેથી સુરતનો વિયર કમ કોઝવે OVERFLOW થયો. કોઝવેની ભયજનક સપાટીથી બે મીટર ઉપર પાણી વહી રહ્યું છે. તંત્રની નજર નીચાણવાળા વિસ્તારો પર છે. કોઝવે પર પાણીનો ફ્લો 1,11,231 ક્યુસેક નોંધાયો છે અને વાહનવ્યવહાર બંધ છે.