લીવર રોગો અને સારવાર જાગૃતિ કાર્યક્રમ: હોસ્પિટલ અને વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા 450 લોકોની હાજરીમાં વાર્તાલાપ યોજાયો.
Published on: 26th August, 2025
અમદાવાદમાં વૈષ્ણવ વણિક પરિવાર અને હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે લીવરના રોગો અને સારવાર અંગે આરોગ્ય વાર્તાલાપ યોજાયો. AMA ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં 450થી વધુ લોકો હાજર રહ્યા હતા. ડૉ. આનંદ અને જય વસાવડાએ લીવર સંબંધિત રોગો અને સારવાર વિશે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં SVVPના પ્રમુખ કિરીટ શાહ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Published on: August 26, 2025