ગાંધીનગર: મંત્રી કુંવરજી બાવળીયાની સંત સરોવરની મુલાકાત, સતત ત્રીજા દિવસે 82 હજાર ક્યુસેક પાણી છોડાયું.
Published on: 26th August, 2025
ગાંધીનગરના સંત સરોવરમાં 66 હજાર ક્યુસેક પાણીની આવક થતા, સતત ત્રીજા દિવસે 82 હજાર ક્યુસેક પાણી છોડાયું. મંત્રી કુંવરજી બાવળીયાએ સંત સરોવરની મુલાકાત લીધી. ધરોઈ ડેમમાંથી પાણીની આવક થતા સાબરમતી ડેમના 4 ડેમો પરથી પણ પાણી છોડાયું. સાબરમતી નદીમાં પાણી વધતા નીચાણવાળા ગામોને ALERT કરાયા, ખેતરોમાં પાણી ભરાયા.

Published on: August 26, 2025