ગુજરાત મુલાકાત: PM મોદીએ બહુચરાજીમાં મારુતિ સુઝુકી પ્લાન્ટની મુલાકાત લીધી.
Published on: 26th August, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની 2 દિવસની મુલાકાત છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં ₹2548 કરોડના URBAN DEVELOPMENT PROJECTનું લોકાર્પણ કરશે. ગુજરાત સરકાર નાગરિકો માટે EASE OF LIVINGના પ્રયાસો કરી રહી છે, કારણ કે રાજ્ય શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.

Published on: August 26, 2025