2036 Olympics ની વાતો વચ્ચે, સુરતની કતારગામ સ્કેટિંગ રિંગ ઉકરડો બની ગઈ, ઝાડી ઝાંખરા ઉગી ગયા.
2036 Olympics ની વાતો વચ્ચે, સુરતની કતારગામ સ્કેટિંગ રિંગ ઉકરડો બની ગઈ, ઝાડી ઝાંખરા ઉગી ગયા.
Published on: 26th August, 2025

Surat માં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવા કતારગામ ખાતે 2005માં સ્કેટિંગ રિંગ બનાવાઈ હતી, જે હવે ખંડેર બની ગઈ છે. જાળવણીના અભાવે સ્કેટિંગ રિંગ ઉકરડો અને ઝાડી ઝાંખરાથી ભરાઈ ગઈ છે. Congress દ્વારા આક્ષેપ કરાયો છે કે આ રિંગનો ઉપયોગ દારૂ પીવા માટે થાય છે, અને દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે. 2036 Olympics ની વાતો વચ્ચે સુરતમાં સ્પોર્ટ્સ સંકુલ ખંડેર બન્યા છે.