નરોડાની A One Zavier's સ્કૂલના વિદ્યાર્થીઓએ રૂબિક્સ ક્યુબ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા.
નરોડાની A One Zavier's સ્કૂલના વિદ્યાર્થીઓએ રૂબિક્સ ક્યુબ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા.
Published on: 26th August, 2025

અમદાવાદના બોક્સપાર્ક ખાતે ગુજરાત ક્યુબર્સ લીગ-2025માં A One Zavier's સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. મોહિલ મહેતાએ ગોલ્ડ અને તથ્ય પટેલે સિલ્વર મેડલ જીત્યો. 11થી 14 વર્ષના 225થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.