વીર નર્મદ યુનિમાં પ્રો. જયપ્રકાશ ત્રિવેદીનું સમાજશાસ્ત્રીય વ્યાખ્યાન: શિક્ષણ અને સંશોધનમાં સમાજશાસ્ત્રનું મહત્વ દર્શાવ્યું.
Published on: 26th August, 2025
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રો. જયપ્રકાશ ત્રિવેદીએ સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય વિષય પર વ્યાખ્યાન આપ્યું. જેમાં સમાજશાસ્ત્રના ઉદભવ, વર્તમાન સમયમાં સમાજનો ખ્યાલ, સામાજિક આંતરક્રિયા, સંબંધોની રચના અને સમૂહ વિશે સમજાવ્યું. ટાલકોટ પારસન્સના AGIL મોડેલ, એમ.એન. શ્રીનિવાસના પરસંસ્કૃતિકરણના ખ્યાલની ચર્ચા કરી. વિદ્યાર્થીઓને સંશોધન માટે સમાજશાસ્ત્રીય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું મહત્વ સમજાવ્યું.

Published on: August 26, 2025