સાબરકાંઠામાં વરસાદ: વિજયનગરમાં 4 ઈંચ અને 7 તાલુકામાં મેઘમહેર, હાથમતી જળાશય OVERFLOW થવાની શક્યતા.
Published on: 26th August, 2025
સાબરકાંઠા જિલ્લાના 7 તાલુકામાં વરસાદ, વિજયનગરમાં સૌથી વધુ 101mm (4 ઈંચ), પોશીનામાં 41mm વરસાદ નોંધાયો છે. હાથમતી જળાશય 99.31 ટકા ભરાઈને 4702 ક્યુસેક પાણીની આવક સાથે OVERFLOW થવાની સંભાવના છે. ગુહાઈ અને હરણાવ જળાશયમાં પણ પાણીની આવક ચાલુ છે. ખેડબ્રહ્મામાં સૌથી વધુ 164.43 ટકા વરસાદ નોંધાયો છે.

Published on: August 26, 2025