BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટના જામીન, રોકાણકારોના નાણાં 1 વર્ષમાં જમા કરાવવાની શરત.
BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઇકોર્ટના જામીન, રોકાણકારોના નાણાં 1 વર્ષમાં જમા કરાવવાની શરત.
Published on: 26th August, 2025

ગુજરાતના ચર્ચિત BZ Scamના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને 8 મહિને જેલમાંથી બહાર આવવા માટે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા. CID ક્રાઇમની ફરિયાદમાં હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરાઈ હતી, જેમાં રોકાણકારોના નાણાં એક વર્ષમાં જમા કરાવવાની શરત મૂકવામાં આવી છે.