અંજારમાં સ્પા સેન્ટરમાં દેહવ્યાપાર ઝડપાયો: ધ-લક્ષ સ્પા સેન્ટરના સંચાલકો સહિત ચાર આરોપીની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત.
અંજારમાં સ્પા સેન્ટરમાં દેહવ્યાપાર ઝડપાયો: ધ-લક્ષ સ્પા સેન્ટરના સંચાલકો સહિત ચાર આરોપીની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત.
Published on: 26th August, 2025

અંજાર પોલીસે ધ-લક્ષ સ્પા સેન્ટર પર દરોડો પાડી દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ કર્યો. સ્પા સેન્ટરના સંચાલક કિરણ ઉર્ફે માયા રાજગોર, મેનેજર ધીરુ ડાંગર, રવિ ઠક્કર અને જાવેદ હુશૈન મહેમુદશા શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ₹44,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ 1956 હેઠળ ગુનો નોંધ્યો છે.