પારુલ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ: નિષ્ફળતાથી હતાશ ન થશો-સાનિયા મિર્ઝા.
પારુલ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ: નિષ્ફળતાથી હતાશ ન થશો-સાનિયા મિર્ઝા.
Published on: 16th December, 2025

પારુલ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં Sania Mirzaએ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી. 104 ગોલ્ડ મેડાલિસ્ટ સહીત 16 હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ. Mary Kom, Vineeta Singh અને Harsh Sanghavi જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વિનીતા સિંઘે જણાવ્યું કે નિષ્ફળતા એ એન્ટ્રી ફી છે. ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓ માટે 16 હજારથી વધુ હેન્ડક્રાફ્ટેડ ખાદી સ્કાર્ફ તૈયાર કરાયા.