પારડીના ઓરવાડ હાઈવે પર Hit & Run માં વૃદ્ધનું મોત
પારડીના ઓરવાડ હાઈવે પર Hit & Run માં વૃદ્ધનું મોત
Published on: 16th December, 2025

પારડીના ઓરવાડ હાઈવે પર Hit & Run માં 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું. વલસાડથી વાપી જતા National Highway 48 પર અજાણી કારે ચાની કીટલી પર કામ કરતા શ્રમિકને ટક્કર મારી. બાબુલાલ કિસકુનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.