અવધૂત આશ્રમના સાધુ કલ્યાણગિરી સામે CYBER FRAUD ની ફરિયાદ, એક વર્ષમાં 40.76 લાખ સગેવગે.
અવધૂત આશ્રમના સાધુ કલ્યાણગિરી સામે CYBER FRAUD ની ફરિયાદ, એક વર્ષમાં 40.76 લાખ સગેવગે.
Published on: 16th December, 2025

ગુજરાતમાં CYBER FRAUD સામે પોલીસ એક્શનમાં આવી છે, જેમાં જૂનાગઢના અવધૂત આશ્રમના સાધુ કલ્યાણગિરી સામે ફરિયાદ થઈ છે. તેમણે ત્રણ એકાઉન્ટથી 40.76 લાખ રૂપિયા સગેવગે કર્યા હોવાનું બહાર આવ્યું છે. તેઓ SBI અને IDFC First Bank માં CYBER FRAUD ના રૂપિયાનું TRANSACTION કરતા હતા અને SOCIAL MEDIA માં સક્રિય હતા. પોલીસે તપાસ હાથ ધરી.