આઇશરે ટ્રકને ટક્કર મારતાં આઇશરચાલકનું મોત: કેબિનમાં ફસાયેલો ચાલક હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોતને ભેટ્યો.
આઇશરે ટ્રકને ટક્કર મારતાં આઇશરચાલકનું મોત: કેબિનમાં ફસાયેલો ચાલક હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોતને ભેટ્યો.
Published on: 16th December, 2025

તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે પર કસ્બારા ગામ નજીક અકસ્માતમાં UP-ઝારખંડ ઢાબા પાસે ઉભેલી ટ્રકને આઈશરે ટક્કર મારતા આઈશર ચાલક ફસાયો. દોઢ કલાક બાદ તેને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ તેનું મૃત્યુ થયું. ટ્રક ચાલક સંતકુમાર ચા પીવા રોકાયા ત્યારે આઈશર ગાડી GJ 03 BW 4459 અથડાઈ. પોલીસ તપાસ ચાલુ.