અમીરગઢ: ટ્રેન નીચે કપાઇ જતા યુવક-યુવતીના મોત; ઓળખપત્રો નહીં, પોલીસે PM માટે ખસેડી તપાસ હાથ ધરી.
અમીરગઢ: ટ્રેન નીચે કપાઇ જતા યુવક-યુવતીના મોત; ઓળખપત્રો નહીં, પોલીસે PM માટે ખસેડી તપાસ હાથ ધરી.
Published on: 16th December, 2025

અમીરગઢના ઇકબાલગઢ પાસે ટ્રેન નીચે કપાઈ જવાથી અજાણ્યા યુવક-યુવતીનું કરુણ મોત થયું. પોલીસે મૃતદેહોને PM માટે ખસેડ્યા, ઓળખપત્ર મળ્યા નથી. ખિસ્સામાંથી ફાટેલી નોટો મળી. પોલીસે પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. PI બીડી ગોહિલે જણાવ્યું કે મૃતકોની ઓળખ થઈ નથી, અને તપાસ ચાલુ છે.