કુબેરનગર ITI રોડ પર કમલ તળાવમાં 150 કાચા-પાકા મકાનો પર ડિમોલિશન, નોટિસ બાદ કાર્યવાહી.
કુબેરનગર ITI રોડ પર કમલ તળાવમાં 150 કાચા-પાકા મકાનો પર ડિમોલિશન, નોટિસ બાદ કાર્યવાહી.
Published on: 16th December, 2025

અમદાવાદના કુબેરનગર ITI રોડ પર કમલ તળાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડિમોલિશન શરૂ. 150 જેટલા દબાણો ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગે તોડ્યા. નોટિસ આપ્યા બાદ પણ દબાણ ખાલી ન કરાતા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી કરાઈ.