બોટાદમાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં માર્ગ સલામતી માટે કડક અમલવારીના આદેશ અપાયા.
બોટાદમાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં માર્ગ સલામતી માટે કડક અમલવારીના આદેશ અપાયા.
Published on: 16th December, 2025

બોટાદ જિલ્લામાં કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ. જેમાં માર્ગ અકસ્માતો ઘટાડવા કડક અમલવારીના આદેશ અપાયા. કલેક્ટરે સ્પીડ બ્રેકર, સાઇનેજીસ લગાવવા, ઓવર સ્પીડીંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું. આ ઉપરાંત, રોડ સેફ્ટી મહિનાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા અને વહીવટી તંત્રએ માર્ગ અકસ્માતો ઘટાડવા કડક અમલવારીનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.