ભરૂચના ઝઘડિયા નજીક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટેમ્પો પલટ્યો, 30 શ્રમિકો ઈજાગ્રસ્ત, ત્રણની હાલત ગંભીર.
ભરૂચના ઝઘડિયા નજીક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટેમ્પો પલટ્યો, 30 શ્રમિકો ઈજાગ્રસ્ત, ત્રણની હાલત ગંભીર.
Published on: 16th December, 2025

ભરૂચના ઝઘડિયા GIDCમાં શ્રમિકોને લઈ જતો ટેમ્પો પલટી જતાં 30 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા, જેમાં ત્રણની હાલત ગંભીર છે. ટેમ્પો ચાલકે Black Rose કંપની પાસે વળાંક પાસે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, પોલીસે તપાસ હાથ ધરી.