લિયોનેલ મેસ્સી જામનગરની મુલાકાતે: વનતારામાં અનંત અંબાણીના મહેમાન અને લુઈસ સુઆરેઝ સાથે રાત્રી રોકાણ કર્યું.
લિયોનેલ મેસ્સી જામનગરની મુલાકાતે: વનતારામાં અનંત અંબાણીના મહેમાન અને લુઈસ સુઆરેઝ સાથે રાત્રી રોકાણ કર્યું.
Published on: 16th December, 2025

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી અને તેમના મિત્ર લુઈસ સુઆરેઝ જામનગર પહોંચ્યા, જ્યાં તેઓ રિલાયન્સના વનતારા પ્રોજેક્ટની મુલાકાત માટે અનંત અંબાણીના મહેમાન બન્યા. Messiએ વનતારા ખાતે રાત્રી રોકાણ કર્યું, અને આજે દિવસભરની મુલાકાત બાદ તેઓ પરત રવાના થશે.