સુરત પાલિકાએ ભંગાર ટ્રક હટાવ્યા વિના જ રોડ બનાવ્યો, તંત્રની બેદરકારી સામે આવી.
સુરત પાલિકાએ ભંગાર ટ્રક હટાવ્યા વિના જ રોડ બનાવ્યો, તંત્રની બેદરકારી સામે આવી.
Published on: 16th December, 2025

સુરતમાં મહાનગર પાલિકા દ્વારા રોડ બનાવતી વખતે બેદરકારી દાખવવામાં આવી. સર્વિસ રોડ પર પડેલા ભંગાર ટ્રકને હટાવ્યા વગર જ રોડ બનાવી દેવાયો. પાલિકાએ ટ્રક હટાવવાની તસ્દી પણ ના લીધી. પાલ ગૌરવપથના સર્વિસ રોડ પર આ ઘટના બની. તંત્રની આ બેદરકારીથી લોકોમાં રોષ ફેલાયો છે.