રાજકોટમાં બે મહિલા ઇન્ફ્લુએન્સરનો આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી કારણ જણાવ્યું
રાજકોટમાં બે મહિલા ઇન્ફ્લુએન્સરનો આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી કારણ જણાવ્યું
Published on: 16th December, 2025

રાજકોટમાં બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો. મુંબઈના એક VIDEO POSTથી થયેલી માથાકૂટ બાદ અંકિતા પટેલ, સોનુ, રિદ્ધિ અને મિલન દ્વારા ત્રાસ અપાતો હોવાનો વીડિયોમાં આક્ષેપ છે. ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું. પોલીસે તપાસ હાથ ધરી, TREATMENT માટે હોસ્પિટલમાં ખસેડાયા. આ ઘટનાથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જગતમાં વિવાદ.