આણંદના નાવલીમાં ગાળો બોલવા મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી, 7 ઈજાગ્રસ્ત; FIR દાખલ
આણંદના નાવલીમાં ગાળો બોલવા મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી, 7 ઈજાગ્રસ્ત; FIR દાખલ
Published on: 16th December, 2025

આણંદના નાવલી ગામમાં જાહેરમાં અપશબ્દો બોલવા બાબતે બે જૂથો લાકડીઓ સાથે અથડાયા, જેમાં 7 લોકોને ઈજા થઈ. પોલીસે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે ગામમાં તંગદિલી ફેલાઈ હતી. હાલમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.