GSSSB દ્વારા 395 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
GSSSB દ્વારા 395 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Published on: 16th December, 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 395 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. જેમાં Junior Pharmacist, ગ્રંથાલય કારકુન અને Assistant ની જગ્યાઓ છે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 16 ડિસેમ્બર બપોરે 2 વાગ્યાથી અને છેલ્લી તારીખ 30 ડિસેમ્બર છે. રસ ધરાવતા ઉમેદવારો વેબસાઇટ મારફતે ફોર્મ ભરી શકે છે.