પાલનપુરમાં ID બાળમંદિર દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી.
પાલનપુરમાં ID બાળમંદિર દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી.
Published on: 14th August, 2025

બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આઇડી બાળમંદિરમાં Janmashtamiની ભવ્ય ઉજવણી થઈ. 100થી વધુ બાળકોએ ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ કૃતિઓ રજૂ કરી, જેમાં મટકી ફોડ કાર્યક્રમ મુખ્ય હતો. 'નંદ ઘેર આનંદ ભયો'ના નાદ સાથે કાર્યક્રમ ઉજવાયો. સંસ્થા દ્વારા બાળકોને ઇનામો અપાયા. સંસ્થાના મહામંત્રી કે.પી. ચૌધરી સહિત રામજીભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.