સરકારી શાળામાં દીવાલો શિક્ષણના પાઠ ભણાવે છે, અભ્યાસક્રમ ભીંત પર ચીતરાવ્યો.
સરકારી શાળામાં દીવાલો શિક્ષણના પાઠ ભણાવે છે, અભ્યાસક્રમ ભીંત પર ચીતરાવ્યો.
Published on: 18th August, 2025

નાનામવા રોડની વિનોબા ભાવે શાળા નંબર 93 એ શિક્ષણમાં અનોખો પ્રયોગ કર્યો: દીવાલો બની પાઠ્યપુસ્તક! Classrooms અને મેદાનની દીવાલો પર અભ્યાસક્રમ સચિત્ર રજૂ કરાયો. બાળકો રમતાં-રમતાં જ્ઞાન મેળવે છે, ભણતર આકર્ષક બને છે અને યાદશક્તિ વધે છે. કક્કો, અઠવાડિયાના વાર, ઋતુઓ, ફળ-ફૂલ, પશુ-પક્ષીઓ, 1થી 100 અંકો, ગુજરાતી અને English મહિનાના નામ સાથે ચિત્રો બનાવ્યા.