કાંકરિયા સ્કૂલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરનારા સભ્યોનું સન્માન. દિવાન-બલ્લુભાઈ એલમનાઈ એસોસિએશનના સભ્યોને શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરાયા.
કાંકરિયા સ્કૂલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરનારા સભ્યોનું સન્માન. દિવાન-બલ્લુભાઈ એલમનાઈ એસોસિએશનના સભ્યોને શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરાયા.
Published on: 26th August, 2025

મહેંદી નવાઝ જંગ હૉલમાં 97મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં, કાંકરિયા સ્કૂલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરનારા દીવાન-બલ્લુભાઈ એલમનાઈ એસોસિએશનના સભ્યોનું સન્માન કરાયું. પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, શ્રી નીતિનભાઈ પારેખ અને ઉપપ્રમુખ ક્ષિતિજ ઠાકોર હાજર રહ્યા હતા. ચિરાગ દીક્ષિત, ડૉ. રશ્મિ ભટ્ટ, દીપ ભટ્ટનું સન્માન થયું, જેમણે ફી માફી અને scholarship આપી.