અમરાઈવાડી: CPR તાલીમમાં 200થી વધુ વિદ્યાર્થીઓને રેડ ક્રોસ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ અપાઈ.
અમરાઈવાડી: CPR તાલીમમાં 200થી વધુ વિદ્યાર્થીઓને રેડ ક્રોસ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ અપાઈ.
Published on: 26th August, 2025

અમરાઈવાડીની રૂપાબા વિદ્યામંદિર અને Sunflower English Medium School માં રેડ ક્રોસ સોસાયટી દ્વારા CPR અને પ્રાથમિક સારવારની તાલીમ અપાઈ. 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. રેડ ક્રોસના ટ્રેનરોએ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા CPR પદ્ધતિ અને અકસ્માતના સમયે પ્રાથમિક સારવાર આપવાની તાલીમ આપી, જેમાં રક્તસ્ત્રાવ અટકાવવો અને હાડકાના ફ્રેક્ચરને સ્થિર કરવા જેવી બાબતો શીખવવામાં આવી.