અભ્યાસથી અજ્ઞાન દૂર કરવાની પ્રતિબદ્ધતા: ભુજની ગોલ્ડન ગર્લ દ્વારા મેડલ સૈનિકોને સમર્પણ.
અભ્યાસથી અજ્ઞાન દૂર કરવાની પ્રતિબદ્ધતા: ભુજની ગોલ્ડન ગર્લ દ્વારા મેડલ સૈનિકોને સમર્પણ.
Published on: 16th December, 2025

ભુજની યોગી જોષીએ M.Sc. ગણિતમાં પાંચ GOLD મેડલ મેળવી, રાજ્યપાલ દ્વારા સન્માનિત થઈ. તેમણે અજ્ઞાન દૂર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને મેડલ દેશના સૈનિકોને અર્પણ કર્યા. CSIR-NET (Phd), JAM, GATE અને GSET પરીક્ષા પાસ કરી છે અને ટાટા ઇન્સ્ટિટયૂટમાં રિસર્ચ પ્રોગ્રામ પણ પૂર્ણ કર્યો છે, તે ઉપરાંત IIT મદ્રાસમાંથી ડેટા સાયન્સનો અભ્યાસ પણ કરે છે.