નવસારી પોલીસે નશીલા પદાર્થોના વેપારીઓ સામે કાર્યવાહી કરી; 21 વેપારીઓ પ્રતિબંધિત 'ગોગો પેપર'-રોલિંગ કોન સાથે ઝડપાયા.
નવસારી પોલીસે નશીલા પદાર્થોના વેપારીઓ સામે કાર્યવાહી કરી; 21 વેપારીઓ પ્રતિબંધિત 'ગોગો પેપર'-રોલિંગ કોન સાથે ઝડપાયા.
Published on: 18th December, 2025

નવસારી જિલ્લામાં પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન વેચતા સામે પોલીસની કાર્યવાહી, 21 ગુના દાખલ થયા. પાન પાર્લર અને દુકાનોમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન પર પ્રતિબંધ જાહેર કરાયો. LCB, SOG અને સ્થાનિક પોલીસે ચેકિંગ હાથ ધરીને પ્રતિબંધિત જથ્થો પકડ્યો, BIS કલમ મુજબ કેસ નોંધાયા. યુવાધનને નશાથી બચાવવા આ ઝુંબેશ ચાલુ રહેશે.