બિલ્ડરે કડીમાં આખું ગામ, શાળા, મંદિર વેચ્યાં! તંત્ર દોડતું થયું.
બિલ્ડરે કડીમાં આખું ગામ, શાળા, મંદિર વેચ્યાં! તંત્ર દોડતું થયું.
Published on: 18th December, 2025

કડીના વડાવી ગામના સર્વે નંબર 333નો વેચાણ દસ્તાવેજ થતાં, અમદાવાદના બિલ્ડર મિલન પટેલે જમીન વેચાણ રાખી દસ્તાવેજ કર્યો. 500ની વસતી ધરાવતાં વડાવી ગામની જમીન વેચાઈ, શાળાના આચાર્યએ વાંધા અરજી કરી. સર્વે નંબર 333માં પ્રાથમિક શાળા, આંગણવાડી, મંદિર પણ છે. મામલતદાર કચેરી દ્વારા 1976માં બીન અમલી કરાતાં મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યા હતા.