મહેસાણા શહેરમાં 24 દિવસમાં રૂ. 9.55 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું.
મહેસાણા શહેરમાં 24 દિવસમાં રૂ. 9.55 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું.
Published on: 15th December, 2025

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણામાંથી બીજીવાર MD ડ્રગ્સ ઝડપ્યું, રામદેવ પીર મંદિર પાસેથી રૂ. 9.55 લાખના 318 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સ પકડાયો. રાજસ્થાનના શ્યામલાલ બિસ્નોઈને 318 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડાયો. શ્યામલાલ મધ્યપ્રદેશના રીંકેશ પાટીદાર પાસેથી MD ડ્રગ્સ લાવીને ગ્રાહકોને વેચતો. ડ્રગ્સ લેવાની આદતે પેડલર બની ગયો.