મોટા બાંધામાં લીઝ બહાર ગેરકાયદેસર લાઇમસ્ટોન (બેલા)નું ખનન ઝડપાયું.
મોટા બાંધામાં લીઝ બહાર ગેરકાયદેસર લાઇમસ્ટોન (બેલા)નું ખનન ઝડપાયું.
Published on: 18th December, 2025

ભુજ તાલુકાના મોટા બાંધામાં લાઇમસ્ટોન ખનીજનું ગેરકાયદેસર ખનન ઝડપાયું. ખાણ ખનીજ વિભાગે લીઝની માપણી કરી. બાતમી મળતા LCBએ તપાસ કરી બે ટ્રક (GJ 13 V 3754 અને GJ 18 U 6384) પકડી, જેમાં લાઇમસ્ટોન (બેલા) ભરેલું હતું. રોયલ્ટી ન હોવાથી ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ અને બંને ટ્રક સીઝ કરાઈ, આગળની કાર્યવાહી ચાલુ.