નડિયાદમાં છેતરપિંડીના નાણાં માટે બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનાર સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ.
નડિયાદમાં છેતરપિંડીના નાણાં માટે બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનાર સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ.
Published on: 15th December, 2025

નડિયાદમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ સાયબર ફ્રોડના નાણાં નડિયાદના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઉપાડવાનું કૌભાંડ પકડાયું. આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થતા હતા. ખાતા ધારકને 50 હજાર ઉપાડી આપવા પર રૂપિયા 500 કમિશન મળતું હતું. પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.