વાપીમાં CYBER CRIME નેટવર્ક ઝડપાયું; કમિશનની લાલચમાં ખાતા ભાડે આપનાર સામે ગુનો, ₹94.85 લાખના વ્યવહારો ખુલ્યા.
વાપીમાં CYBER CRIME નેટવર્ક ઝડપાયું; કમિશનની લાલચમાં ખાતા ભાડે આપનાર સામે ગુનો, ₹94.85 લાખના વ્યવહારો ખુલ્યા.
Published on: 15th December, 2025

વલસાડમાં CYBER CRIME વિરુદ્ધ અભિયાન હેઠળ વાપી પોલીસે કમિશનની લાલચમાં ખાતા ભાડે આપનાર યુવક સામે ગુનો નોંધ્યો. તપાસમાં ₹94.85 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળ્યા. આરોપીઓએ વિવિધ BANK ખાતાઓ ખોલાવી તેલંગાણા, કર્ણાટક જેવા રાજ્યોમાં ONLINE છેતરપિંડી કરી હતી. પોલીસે BNS અને IT ACT હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, અને નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે.