માં સામે દીકરાનું મોત: નવસારી કૃષિ યુનિ.માં ચોકીદારે શ્રમજીવી યુવકને હથિયારથી 8 ઘા ઝીંક્યા.
માં સામે દીકરાનું મોત: નવસારી કૃષિ યુનિ.માં ચોકીદારે શ્રમજીવી યુવકને હથિયારથી 8 ઘા ઝીંક્યા.
Published on: 18th December, 2025

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ગેટ બંધ કરવાના સમયે વિવાદ થતા ચોકીદારે શ્રમજીવી યુવકને તીક્ષ્ણ હથિયારથી 8 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો. આરોપી ફરાર થયો, પોલીસે સંબંધી અને સિક્યુરીટી એજન્સીના સંચાલકની પૂછપરછ કરી. આ પહેલા પણ ચોકીદાર દ્વારા સમય બાબતે મજૂરોને ધાકધમકી અપાતી હતી, જેના કારણે મજૂરોએ ફરિયાદ પણ કરી હતી.