ગોલ્ડ ટ્રેડિંગના નામે યુવાન સાથે ₹17 લાખની છેતરપિંડી
ગોલ્ડ ટ્રેડિંગના નામે યુવાન સાથે ₹17 લાખની છેતરપિંડી
Published on: 15th December, 2025

ભાવનગરમાં ગોલ્ડ ટ્રેડિંગમાં નફો થવાની લાલચ આપી એક યુવાનને ₹17 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. કોસ્મેટિકનો વ્યવસાય કરતા નિલેશભાઈ પોશીયાને સોના મુખર્જી નામની યુવતીએ WhatsApp પર સંપર્ક કરી Gold Trading માં રોકાણ કરવાનું કહ્યું હતું. યુવાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.